Skip to main content
Settings Settings for Dark

DRDOએ અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કર્યું, PMએ શુભેચ્છા આપી

Live TV

X
  • DRDOએ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કર્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઈટ 'X' પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે મિશન દિવ્યાસ્ત્ર માટે  DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે. આ એક જ મિસાઈલ અનેક જગ્યાએ યુદ્ધ શસ્ત્રોને તૈનાત કરી શકે છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યસ્ત્ર માટે DRDOના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી, જે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply