Skip to main content
Settings Settings for Dark

INX કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ન્યાયિક અટકાયત ગુરૂવાર સુધી લંબાવી

Live TV

X
  • વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહારે સીબીઆઈ દ્વારા દાખલ ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમની અટકાયતની મુદ્દત વધારી છે

    દિલ્હીની અદાલતે સીબીઆઈ દ્વારા દાખલ INX કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ન્યાયિક અટકાયત ગુરૂવાર સુધી લંબાવી છે. વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહારે સીબીઆઈ દ્વારા દાખલ ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમની અટકાયતની મુદ્દત વધારી છે. સાથે દિલ્હીની એક અદાલતે ગુરૂવારે ઈડીની અરજી ઉપર પોતાનો નિર્ણય સંભાળવતા INX મીડિયા ધન સંશોધન કેસમાં ચિદમ્બરમને 24 તારીખ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તપાસ એજન્સીએ કોંગ્રેસ નેતાને 14 દિવસ માટે અટકાયત કરી પૂછપરછ કરવાની માંગ કરી હતી. અદાલતે બુધવારે INX મીડિયા કેસમાં ચિદમ્બરમ અદાલતમાં હાજર થાય તે માટે વોરન્ટ ઇસ્યૂ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply