J&K: આતંકવાદી બુરહાન બ્રિગેડનો સફાયો, સેનાનુ દિલધડક ઓપરેશન
Live TV
-
જમ્મુ કશ્મીરમાં આતંકવાદ સામે સેનાને મળી મોટી સફળતા-શોપિયામાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર-હિઝબુલના કમાન્ડર સદ્દામ પડારના મોત સાથે જ સમગ્ર બુરહાન બ્રિગેડનો સફાયો-5 નાગરિકના મોત, 2 જવાન ઘાયલ
