Skip to main content
Settings Settings for Dark

J&K-ફુલગામમાં સેનાનું ઓપરેશન ઑલઆઉટ, ત્રણ આતંકી ઠાર

Live TV

X
  • સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોના જવાનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો

    જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સરકારની ચૂંટણીના પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ સુરક્ષા દળોએ કુલગામમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.કુલગામના લારલુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે થયેલ અથડામણમાં આ આતંકીઓને ઠાર કરાયા છે. આ ઘટના બાદ સુરક્ષા દળોનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન સફળ બન્યું છે. સવારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ છુપાયા છે, તેવી માહિતી આપી હતી, તે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોના જવાનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply