Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ઈટાલીના PM પ્રૉ. ગ્યુસીપે કોન્ટે સાથે કરી દ્વિપક્ષીય બેઠક

Live TV

X
  • વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ પર બંન્ને પ્રધાનમંત્રીઓ દ્વારા ઊંડાણપૂર્વક કરાઈ ચર્ચા 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટલીના પ્રધાનમંત્રી જ્યુસિપી કોન્ટેની સાથે એક દ્વિપક્ષીય શિખર બેઠક કરશે. વર્ચ્યુઅલ માધ્યમથી થનાર આ બેઠકમાં બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધો અને મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે. 

    આ શિખર સંમેલન થી બન્ને નેતાઓને , દ્વિપક્ષીય સંબંધોની વિસ્તારથી સમીક્ષા કરવાનો અવસર પ્રાપ્ત થશે. આ અવસર પર બન્ને સરકારો અને ખાનગી ક્ષેત્રો વચ્ચે , ઘણી સમજૂતીઓ થવાની સંભાવના છે. મહત્વનુ છે કે ઇટલી ભારતનુ પાંચમુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply