Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ AMA ખાતે FTI I વિવિધ કોર્સ અને પ્રવેશ પ્રક્રિયા વિશે માહિતી આપી

Live TV

X
  • અમદાવાદ AMA ખાતે ફિલ્મ અને અન્ય દ્રશ્ય માધ્યમોમાં કારકિર્દી બનાવવા અંગે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે FTI I ના ડાયરેક્ટર ભૂપેન્દ્ર કેન્થોલા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કેન્થોલાએ આ પ્રસંગે FTI I માં ચાલનાર વિવિધ કોર્સ અને પ્રવેશ પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. શ્રી કેન્થોલાએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાંથી FTI I ના પ્રવેશ મેળવવા માટે ગુજરાતીઓમાં નીરસતા જોવા મળે છે. તેમણે ગુજરાતમાંથી વધુને વધુ લોકો અરજી કરે અને ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવો અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply