Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ- CII સસ્ટેનેબલ મોબિલિટી પર સેમીનારનું આયોજન

Live TV

X
  • દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સાથે સીઆઈઆઈ સસ્ટેનેબલ મોબિલીટી પર આજે અમદાવાદમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગે ભારતમાં ઇ વ્હીકલ ઉત્પાદકો અને બૅટરી સંગ્રહ સંગઠનોને આકર્ષિત કરવા સબસિડી અને પ્રોત્સાહનો પ્રદાન કરવા માટે એક માર્ગદર્શિકા વિકસાવી છે. ધોલેરાને ઔદ્યોગિક સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે દેશ-વિદેશની કંપનીઓ ધોલેરા ખાતે પોતાનો બિઝનેસ કરે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કંપનીઓ ને પચાસ ટકા રાહતના દરે જમીન આપવામાં આવશે સાથે આવનાર દિવસોમાં ધોલેરા એરપોર્ટ આવનારા ત્રણ વર્ષોમાં તૈયાર કરવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા ધોલેરા નજીક આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં ૫૦૦૦ કિલો મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત સમગ્ર દેશ માટે રોલ મોડલ બનશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply