Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ - ચાઈલ્ડ હુડ નામે સેમિનાર યોજાયો

Live TV

X
  • ટેકનોલોજીનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે દરેક બાળક શરૂઆતથી જ હકારાત્મક ઉપયોગ તરફ વળે તેવા આશયથી અમદાવાદમા ચાઈલ્ડહુડ નામે એક સેમિનાર યોજાઈ ગયો. સેમિનારમાં અમદાવાદ શહેરની શાળાઓના શિક્ષકો અને પ્રિન્સીપાલો જોડાયા હતા. સેમિનારમાં શાળાના અભ્યાસ દરમ્યાન શરૂઆતથી બાળકો ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી આગળ વધે તે દિશામાં વાળવા વક્તાઓએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. બાળકોને ટેકનોલોજીના ઉપયોગમાં રોકવાને બદલે તેને યોગ્ય માર્ગદર્શન આપીને તેના જીવન ઘડતરમાં યોગ્ય બદલાવ લાવી શકાય છે. તેમ વક્તા શૈશવ કાયસ્થે જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply