Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં કપાસના મુહૂર્તમાં સારા વેપારથી ખેડૂતો ખુશ

Live TV

X
  • માર્કેટમાં પણ જોશ અને ઉત્સાહ જોવા મળ્યો

    અમરેલીમાં કપાસના મુહૂર્તનાં વ્યાપાર સારા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. માર્કેટમાં આવેલ નવી જણસીનાં સારા ભાવોથી હાલમાં જ નવી આવકની શરૂ થઈ હોય કપાસ ઉપરાંત કઠોળની જણસીની આવકોની શરૂઆત જોવા મળી હતી. નવા કપાસની આવકમાં સારા મુહૂર્તનાં ભાવો હોય છે. આ વખતે કપાસનાં મુહૂર્તમાં રૂપિયા 1952 જેવા સારા ભાવથી ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે કપાસ લાવનાર ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કપાસના મુહૂર્તમાં સારા વેપાર સાથે સારી શરૂઆત થતા માર્કેટમાં પણ જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply