આજે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો પણ સ્થાપના દિવસ
Live TV
-
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો પણ સ્થાપના દિવસ છે.ત્યારે આ દિવસની ઉજવણી મહિસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપોમાં કરવામાં આવી હતી.આ દિવસે એસ.ટી બસમાં કામ કરતા ડ્રાઈવર, કંડક્ટરને મુસાફરોની સલામતિ અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે.સાથે સાથે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો પણ સ્થાપના દિવસ છે.ત્યારે આ દિવસની ઉજવણી મહિસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપોમાં કરવામાં આવી હતી.આ દિવસે એસ.ટી બસમાં કામ કરતા ડ્રાઈવર, કંડક્ટરને મુસાફરોની સલામતિ અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.નિગમના સ્થાપના દિવસની ઉજવણીમાં લુણાવાડા બસ ડેપોના મેનેજર એચ.આર.પટેલ, સમાજસેવી સંસ્થા લાયન્સ ક્લબના હોદ્દેદારો, એસ.ટી નિમગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
