આણંદમાં મધુબન ઓર્ગેનિક ફાર્મ દ્વારા અનોખી મેરેથોન યોજાઇ
Live TV
-
આણંદમાં મધુબન ઓર્ગેનિક ફાર્મ અને ખાનગી શાળાના બાળકો દ્વારા એક અનોખા પ્રકારની મેરેથોન યોજવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓને એક થેલીમાં સીડ બોમ્બ આપવામાં આવ્યા હતા,,,
આણંદમાં મધુબન ઓર્ગેનિક ફાર્મ અને ખાનગી શાળાના બાળકો દ્વારા એક અનોખા પ્રકારની મેરેથોન યોજવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓને એક થેલીમાં સીડ બોમ્બ આપવામાં આવ્યા હતા,,,તે સીડ બોમ્બ વિધાર્થીઓ દ્વારા અવાવરૂ અને જ્યાં ઝાડ ઉગી શકે તેવા સ્થળે ફેકવામાં આવ્યા હતા. આ મેરેથોનમાં નાના ભૂલકાઓ પણ જોડાઈને બાળપણથી પ્રકૃતિના રક્ષણ માટેની નેમ લીધી હતી. અને આણંદના બાકરોલ સ્થિત સ્પોર્ટસ્ કોમ્પલેક્ષના મેદાનમાં સીડ બોમ્બ ફેક્યા હતા.મહત્વનું છે કે, આ વર્ષે એક કરોડથી વધારે સીડ બોમ્બ બનાવી રાજ્યની જુદી-જુદી શાળાના વિધાર્થીઓને આપવામાં આવશે.
