Skip to main content
Settings Settings for Dark

આવકવેરા વિભાગના અધિકારીઓ દ્નારા 159માં સ્થાપના દિનની ઉજવણી

Live TV

X
  • આવકવેરા વિભાગ પોતાનો 159 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. તેના સંદર્ભમાં " જોય ઓફ ગિવિંગ" અભિયાન અંતર્ગત અપંગ માનવ મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર, વોકર, પાટલા, ફોલ્ડીંગ વોકર, ઘોડી વગેરે મળીને કુલ 150 જેટલી વસ્તુઓ જરૂરીયાન મંદ બાળકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત અજય દાસ મેહરોત્રા અપંગ માનવમંડળના ટ્રસ્ટીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply