Skip to main content
Settings Settings for Dark

ચંદ્ર ગ્રહણને લઇને જગત મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Live TV

X
  • આજે ચંદ્ર ગ્રહણ હોવાથી ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર્શનના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા આરતી સવારે ૬:૦૦ કલાકે અને બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ૪:૦૦ વાગ્યા થી ૮:૦૦ વાગ્યા સુધી ભક્તો ફરી ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો લાભ લઇ શકશે.

    આજે ચંદ્ર ગ્રહણ હોવાથી ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર્શનના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા આરતી સવારે ૬:૦૦ કલાકે અને બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ૪:૦૦ વાગ્યા થી ૮:૦૦ વાગ્યા સુધી ભક્તો ફરી ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો લાભ લઇ શકશે. ચંદ્રગ્રહણ હોવાથી ભગવાનને રાત્રિનાં ૮ વાગ્યે જ શયન કરવી દેવામાં આવશે. આ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા પણ સમય પત્રક જાહેર કરવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply