Skip to main content
Settings Settings for Dark

છઠ્ઠ પૂજાના આયોજનમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષોએ ભાગ લઈ ભગવાન સૂર્યનારાયણને અર્જ અર્પણ કર્યો

Live TV

X
  • મહિલાઓ 2 દિવસ ઉપવાસ કરી ભગવાન ભાસ્કરની આરાધના કરે છે.સમગ્ર દેશમાં જ્યાં પણ ઉત્તરભારતીય સમાજ વસે છે ત્યાં છઠ્ઠ પૂજા કરવામાં આવે છે.

    ઉત્તર ભારતીયોના પવિત્ર તહેવાર છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં મોટી માત્રામાં વસતા ઉત્તરભારતીયોએ સુરત જિલ્લાના કિમ, બારડોલી અને કડોદરામાં છઠ્ઠ પૂજા કરી.છઠ્ઠ પૂજાના આયોજનમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષોએ ભાગ લઈ ભગવાન સૂર્યનારાયણને અર્જ અર્પણ કર્યો હતો. છઠ્ઠ પૂજામાં ઉગતા અને આથમતા સૂર્યની આરાધના કરવામાં આવે છે.અને મહિલાઓ 2 દિવસ ઉપવાસ કરી ભગવાન ભાસ્કરની આરાધના કરે છે.સમગ્ર દેશમાં જ્યાં પણ ઉત્તરભારતીય સમાજ વસે છે ત્યાં છઠ્ઠ પૂજા કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply