Skip to main content
Settings Settings for Dark

ડાંગ-વઘઈમાં 9.54 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 42 સરકારી આવાસોનું લોકાપર્ણ

Live TV

X
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કર્યા હતા

    ડાંગના વધઈ ખાતે રૂપિયા 9.54 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 42 સરકારી આવાસોનું લોકાપર્ણ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વધઈ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને આ પ્રકારની રહેવાની ઉત્તમ સગવડ માટે રાજ્ય સરકાર કાયમ પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કર્યા હતા. મંત્રી સહિત તાલુકા પંચાયતના પ્રમુખ સંકેતભાઈ, જિલ્લા વિકાસ અધિકારી જે.ડી.પટેલ, મામલતદાર એમ.એસ.માહલા, સહિત મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર રહ્યાં હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply