Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં આખરે ફેરી બોટ સર્વિસ ફરીથી શરૂ, લોકોમાં આનંદ

Live TV

X
  • ખરાબ હવામાનને કારણે 7 દિવસથી બંધ હતી સર્વિસ

    દ્વારકામાં આખરે ફેરી બોટ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ સાત દિવસથી બંધ કરવામાં આવી હતી. જોકે હવે દરિયામાં પવન ઓછો થતાં આ સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને યાત્રિકોમાં આનંદની લાગણી છવાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply