Skip to main content
Settings Settings for Dark

નડિયાદ: માઇનોરિટી અવેરનેસ વર્કશોપ યોજાયો

Live TV

X
  • લોન, સ્કોલરશિપ, શિક્ષણ વચ્ચે માર્ગદર્શન આપવામાં આવ્યું

    નડિયાદ ખાતે ભારતીય જૈન સંગઠન તથા જૈન સોશિયલ ગ્રૂપ ઇન્ટરનેશનલ ફેડરેશનના સહયોગથી માઇનોરિટી અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. જેમાં વિવિધ અભ્યાસક્રમો તેમજ લોન અંગે મળનાર લાભ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં નેશનલ સ્કોલરશિપ ,ડિજિટલ ગુજરાત ,હાયર એજ્યુકેશન, તેમજ બિન અનામત વર્ગ માટે વિદેશ અભ્યાસ- ધંધાકીય લોન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply