Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ડશીપ ડેની ઉજવણીની તૈયારીઓ, ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદતા યુવાધન

Live TV

X
  • ઓગષ્ટનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે

    આવતીકાલે ફ્રેન્ડશીપ ડે.રાજકોટ માં ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીને લઈને યુવા હૈયાઓ ફ્રેન્ડશીપ બેલ્ટની ખરીદીમાં લાગી ગયા છે .આવતીકાલે પોતપોતાના મિત્રોને હાથ પર અવનવા ફ્રેંડશીપ બેલ્ટ બાંધી આ દિવસની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે બજારમા વિવિધ વેરાઈટી માં ફ્રેન્ડશીપ બેલ્ટસ આવી ગયા છે જેમાં કપલ બેલ્ટ, લોક એન્ડ કી બેલ્ટ, બ્લુટુથ કનેક્ટ થઈ શકે તેવો મ્યુઝિકલ બેલ્ટ , વિવિધ લેધર બેલ્ટસ જોવા મળી રહ્યા છે.માત્ર મિત્રો જ નહીં પોતાના માતા પિતા ને પણ એક મિત્ર જ ગણી ને યુવાનો અને યુવતીઓ આ દિવસ ની ઉજવણી કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply