Skip to main content
Settings Settings for Dark

ભરૂચ મંદિરમાં મહંત સ્વામીએ પુષ્પવર્ષા કરી ભાવિકોને દર્શન આપ્યા 

Live TV

X
  • ભરૂચ સ્વામીનારાયણ મંદિરે ભાવિકોએ પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પુષ્પ વર્ષાના છંટકાવ અને સમીપ દર્શનનો લાભ લીધો હતો.

    છ જુલાઈના રોજ ઝાડેશ્વર ખાતેના સ્વામીનારાયણ મંદિરે આવેલા મહંત સ્વામી 10 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના ભાવિકોને દર્શન આપવાના છે. 

    આ પ્રસંગે આયોજીત ફૂલોની હોલી કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પૂ.મહંત સ્વામીના દર્શનનો લાભ લીધો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply