મહેસાણાના તારંગામાંથી બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા
Live TV
-
રાજ્યની રાજકીય લેબોરેટરી અને અનેકવિધ સંસ્કૃતિઓને પોતાના પેટાળમાં દબાવીને બેઠેલો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો. આ જિલ્લાએ દેશ અને વિદેશમાં પણ પોતાની ખ્યાતિ પ્રાપ્ત કરી અને ખ્યાતિ આજથી નહીં પણ હજારો વર્ષથી મેળવેલી છે. અને તેથી જ જિલ્લાના પેટાળમાંથી અનેકવાર પ્રાચીનસંસ્કૃતિઓ અને ઈતિહાસ મળી આવે છે. વધુ એક વખત મહેસાણાના તારંગામાંથી બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા છે.
