મેઘમહેરથી સાપુતારામાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો
Live TV
-
મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા ટ્રાફિક જામ
ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા એક સપ્તાહ થી મેઘરાજા ની મહેર થતા આહલાદક વાતાવરણ સર્જાયુ છે,જેને પગલે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, એમ.પી,કર્ણાટક,જેવા રાજ્યો માંથી મોટા પ્રમાણ માં પ્રવાસીઓ ઉમટી પડતા વાહનો ના ખડકલા સાથે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. દીવસભર ગાઢ ધુમ્મસવાળા વાતાવરણ ને પગલે વાહન ચાલકો ને હેડ લાઈટ ચાલુ રાખી વાહન હંકારવું પડે છે દિવસભર વરસાદની હેલી વરસતા પ્રવાસીઓએ કુદરતી સૌદર્ય માણ્યું હતું.
