Skip to main content
Settings Settings for Dark

મોડાસા નગરપાલિકામાં છ ગામડાઓનો સમાવેશ થતાં વિકાસલક્ષી કાર્યો માટે ૨૦૦ કરોડ રૂ. ની દરખાસ્ત તૈયાર કરાઈ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં છ ગામડાઓનો સમાવેશ કરવામાં આવતા વિકાસલક્ષી કાર્યો માટે ૨૦૦ કરોડ રૂપિયાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. 
    મોડાસા નગરપાલિકા ખાતે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની મળી હતી, મોડાસા નગરપાલિકામાં ખલીકપુર ગ્રામ પંચાયત, સબલપુર ગૃ૫ પંચાયતમાં ગણેશપુર, પાલનપુર, બાજકોટ, સબલપુર તથા સાયરા ગ્રામ પંચાયતના શહેરી વિસ્તારમાં સમાવેશ થતાં ભૂગર્ભ ગટર, રસ્તા, પાણીની સુવિઘાઓ, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિઘાઓ પહોંચાડવા માટે સરકારમાં અંદાજીત ૨૦૦ કરોડના કામોની દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી મોડાસા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply