Skip to main content
Settings Settings for Dark

રક્ષાબંધનઃ સુરતમાં સેનિટાઇઝિંગ બોટલવાળી રાખડીની વધી માગ

Live TV

X
  • કોરોના કાળના સંકટ છતાં પણ બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.. ત્યારે સુરતના રાખડી બજરામાં કોરોના વોરિયર્સની રાખડીએ આકર્ષણ જમાવ્યું છે.. રાખડી બજારમાં હેન્ડ સેનિટાઈઝરની બોટલ વાળી તેમજ ફુલવાળી રાખડીને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે.

    કોરોના કાળના સંકટ છતાં પણ બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.. ત્યારે સુરતના રાખડી બજરામાં કોરોના વોરિયર્સની રાખડીએ આકર્ષણ જમાવ્યું છે.. રાખડી બજારમાં હેન્ડ સેનિટાઈઝરની બોટલ વાળી તેમજ ફુલવાળી રાખડીને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. ખાસ કોરોના વોરિયર્સ માટે સેનિટાઇઝિંગ બોટલવાળી રાખડી બહેનોમાં ખુબ જ ઉત્સુકતા જન્માવી રહી છે. આ ઉપરાંત સ્ટે હોમ,સ્ટે સેફ જેવા સ્લોગન વાળી રાખડીઓ લોકોને આકર્ષી રહી છે.. કોરોના મહામારી સામે જન જાગૃતિના સંદેશ આધારીત રાખડીઓ જ બજારમાં જોવા મળી રહી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply