Skip to main content
Settings Settings for Dark

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનુ આયોજન કરાયુ

Live TV

X
  • રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનુ આયોજન કરાયુ હતું. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે તેમજ ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના સહયોગથી શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ વધતા જતા સાયબર ક્રાઈમ અંગે શહેરીજનો ખાસ કરીને સીનીયર સીટીઝન્સ  મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમ વિશે માહિતગાર થાય તેનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું તે અંગેનું જ્ઞાન મેળવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply