રેલવે પેરામેડિકલ સ્ટાફની સૌથી મોટી ભરતી
Live TV
-
રેલવેના પેરા મેડિકલ સ્ટાફના સૌથી મોટુ ભરતી અભિયાન આજથી શરૂ. કમ્પ્યૂટર આધારિત પરીક્ષાના માધ્યમથી 1923 પદો પર ભરતી.
પેરામેડિકલ સ્ટાફની ભરતીનું ભારતીય રેલવેનું સૌથી મોટુ અભિયાન આજથી શરૂ થઈ રહ્યું છે. પેરા-મેડિલક સ્ટાફના 1923 પદો માટે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ આજથી 21 જુલાઈ સુધી ચાલશે. ટેસ્ટમાં સામેલ થવા માટે આર્થિક રૂપથી નબળા વર્ગના ઉમેદવારોને તેમાં અનામતનો લાભ આપવામાં આવશે. ટેસ્ટમાં 4.39ની પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 62 ટકા મહિલાઓ છે. 50 ટકાથી વધુ ઉમેદવાર સ્ટાફ નર્સ માટે છે.
