Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીમાં ટૂરિઝમ ફેર 2019નું આયોજન

Live TV

X
  • અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એજ્યુકેશન સેન્ટર ખાતે આજે ટૂરિઝમ ફેર 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરીઝમ તથા રાજસ્થાન ટુરિઝમ ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં દેશના વિવિધ રાજ્યો ના પ્રવાસન વિભાગના દ્વારા પોતાના રાજ્યના ફરવા લાયક, એડવેન્ચર તથા ધાર્મિક સ્થળોની માહિતી આપવામાં આવી રહી છે. આમ ભારત સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ટુરીઝમ હિમાચલ ટુરીઝમ, આંદામાન નિકોબાર, રાજસ્થાન ટુરિઝમ, સહિત ના વિવિધ રાજ્યના સ્ટોલ પણ જોવા મળ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply