Skip to main content
Settings Settings for Dark

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિભાગીય રોજગાર કચેરી ખાતે કેરિયર્સ કાઉન્સીલર્સનો કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • કાઉન્સીલર્સ જાગૃતિ કાર્યક્રમમાં અમદાવાદ વિભાગ હેઠળ આવતા સાત જિલ્લાઓના મોડેલ કેરિયર કાઉન્સીલર્સ અને ઇન્ડેક્સ-બીના કાઉન્સીલર્સોએ ભાગ લીધો હતો.

    અમદાવાદમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિભાગીય રોજગાર કચેરી ખાતે કેરિયર્સ કાઉન્સીલર્સનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાઉન્સીલર્સ જાગૃતિ કાર્યક્રમમાં અમદાવાદ વિભાગ હેઠળ આવતા સાત જિલ્લાઓના મોડેલ કેરિયર કાઉન્સીલર્સ અને ઇન્ડેક્સ-બીના કાઉન્સીલર્સોએ ભાગ લીધો હતો. રાજ્યમાં રોજગાર વાંચ્છુઓ અને નોકરી દાતાઓને જે સેવાઓ મળી રહી છે,  તે વધુ અસરકારક બને અને યુવાનોમાં જાગૃતતા આવે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય  તેવી લોક જાગૃતિ પણ આ કાઉન્સીલર્સ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply