સદાબહાર કિશોરકુમારના ગીતોનો એક કાર્યક્રમ અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાયો
Live TV
-
ગીત-સંગીતની દુનિયામાં ગાયક કિશોર કુમારનું અનોખું યોગદાન રહ્યું છે. આજની યુવા પેઢીમાં જુના ગીતોની યાદો જળવાઇ રહે તે માટે અમદાવાદનાં યુવાન પિયુષ શાહ દ્વારા સદાબહાર કિશોરકુમારના ગીતોનો એક કાર્યક્રમ અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાઇ ગયો. જેમાં શહેરીજનોએ કિશોરકુમારના ગીતોને મનભરીને માણ્યા હતા.
