Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં ત્રીજી જીત મેળવી

Live TV

X
  • અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં ત્રીજી જીત મેળવી છે. ટીમે સોમવારે 1996નાં વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાને 7 વિકેટથી હરાવી અપસેટ સર્જયો હતો...હવે અફઘાનિસ્તાનના 6 મેચમાં 6 પોઈન્ટ છે અને ટીમ સેમિફાઈનલની રેસમાં યથાવત છે.

    બીજી તરફ શ્રીલંકાની ટીમ આ હાર બાદ ટોપ-4ની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તેના 6 મેચમાં માત્ર 4 પોઈન્ટ છે...પુણેના મેદાનમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 241 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

    જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.તો, આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડીયમમાં મેચ રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply