Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના વ્રજ ગોહિલે, આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસ ટુર્નામેન્ટ ITF માં પ્રથમ ક્રમાંક મેળવી ટાઇટલ જીત્યું

Live TV

X
  • અમદાવાદનો વ્રજ ગોહિલે, આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસ ટુર્નામેન્ટ (આઇ.ટી.એફ.) માં પ્રથમ ક્રમાંક મેળવી ટાઇટલ પોતાના નામે કર્યું છે. 

    15 વર્ષના વ્રજ ગોહિલે અત્યાર સુધીમાં રશિયા, યુકે જેવા 10 જેટલા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલ વ્રજ આઇ.ટી.એફ.ની એક હજારની રેન્કીંગ ધરાવે છે. વ્રજનું આગામી લક્ષ્ય આઇ.ટી.એફ.ની રેન્કીંગમાં 100 માં સ્થાન બનાવવાનું છે. અત્યાર સુધીમાં વ્રજ 52 ટુર્નામેન્ટ જીતી ચૂક્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply