Skip to main content
Settings Settings for Dark

ભારતીય ખેલાડી મુરલી શ્રીશંકરે પેરિસમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં લાંબી કૂદમાં મેળવ્યું ત્રીજું સ્થાન

Live TV

X
  • ભારતના એથલીટ મુરલી શ્રીશંકરે પેરિસ ડાયમંડ લીગમાં પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મુરલીએ ત્રીજા પ્રયાસમાં આઠ પૉઇન્ટ શૂન્ય-નવ મીટરની છલાંગ લગાવી હતી. મુરલી શ્રીશંકર ડાયમંડ લીગ સ્પર્ધામાં ટોપ થ્રીમાં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય બન્યો છે. આ પહેલા નીરજ ચોપરા અને વિકાસ ગૌડા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
    ગ્રીસના મિલ્ટિયાડીસ ટેન્ટોગ્લુએ 8.1-3 મીટરના જમ્પ સાથે પેરિસ ડાયમંડ લીગ જીતી હતી. સ્વિટ્ઝર્લેન્ડનો સિમોન એહેમર 8.1 મીટરના જમ્પ સાથે બીજા ક્રમે રહ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મુરલી શ્રીશંકરને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply