Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રમાનારી મુશ્તાક અલી ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં આજે વડોદરા-તામિલનાળુ વચ્ચે મુકાબલો

Live TV

X
  • મુશ્તાક અલી ક્રિકેટ સ્પર્ધાની આજે અમદાવાદમાં રમાનારી ફાઈનલમાં વડોદરા અને તામિલનાળુ વચ્ચે મુકાબલો થશે. શુક્રવારે અમદાવાદમાં વડોદરા-પંજાબ વચ્ચે રમાયેલી પહેલી સેમી ફાઈનલમાં વડોદરાએ પંજાબને 25 રનથી પરાજય આપ્યો હતો. વડોદરાએ નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકશાન સાથે 160 રન ફટકાર્યા હતા. જવાબમાં પંજાબે આઠ વિકેટના નુકશાન સાથે 135 રન નોંધાવતા, વડોદરાનો વિજય થયો હતો. શુક્રવારે તામિલનાળુ-રાજસ્થાન વચ્ચે રમાયેલી બીજી સેમિ ફાઈનલમાં તમીળનાળુંએ રાજસ્થાન સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને નવ વિકેટના નુકશાન સાથે 154 રન કર્યા હતા. જયારે જવાબમાં તમિળનાળુંએ ત્રણ વિકેટ ગુમાવીને 158 રન કરતા, તમિળનાળુંએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply