Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે BCCIની 89મી વાર્ષિક સાધારણ સભા મળી

Live TV

X
  • અમદાવાદ ખાતે BCCIની 89મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી હોટલ તાજમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નેજા હેઠળ યોજાયેલ બેઠકમાં નવી ક્રિકેટ સલાહકાર સમિતિ સિવાય IPLમાં 2 નવી ટીમોને સામેલ કરવા પર અંતિમ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં અલગ અલગ કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. મહત્વપૂર્ણ છે કે BCCIની સિનિયર સિલેક્શન કમિટીમાં ત્રણ સભ્યોની જગ્યા ખાલી પડી હતી. ત્યારે ઇંગ્લેન્ડ સાથેની ક્રિકેટ સિરિઝ પહેલા નવી સિલેક્શન કમિટીની રચના કરી દેવાશે. જેમાં પૂર્વ ક્રિકેટર સહિત દિગ્ગજોના ભાવિ પર ફેંસલો થશે…સિલેકશન કમિટીમાં ત્રણ સભ્યોની નિમણૂક બાદ ઇંગ્લેન્ડ સામે યોજાનાર ક્રિકેટ સિરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આજની બેઠકમાં રાજીવ શુક્લાને વાઇસ પ્રેસીડેન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply