Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની ડાલીલાહ મોહમ્મદે 400 મીટર હર્ડલ રેસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Live TV

X
  • ચેમ્પિયનશીપના છેલ્લા દિવસે 52.20 સેકન્ડમાં જ નવો રેકોર્ડ બનાવ્યો

    અમેરિકાની ડાલીલાહ મોહમ્મદે 400મીટર હર્ડલ રેસનો વર્લ્ડ રેકોર્ડ તોડયો છે. ડાલીલાહ મોહમ્મદે યુ એસ એથલેટીક્સ ચેંપિયનશીપ દરમિયાન મહિલાઓની 400મીટર હર્ડલ દોડનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. ડાલીલાહે ચેમ્પિયનશીપના છેલ્લા દિવસે 52.20 સેકન્ડ ના સમયમાં જ આ નવો રેકોર્ડ બનાવ્યો. 29 વર્ષની ડાલિલાહે યુલિયા પેચોનકીના દ્વારા 2003માં બનાવેલો રેકોર્ડને 0.14 સેકેન્ડના અંતરે જ તોડ્યો. રિયો ઓલ્મપિકમાં સુવર્ણ પદક જીતીને કિર્તીમાન સ્થાપિત કર્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply