Skip to main content
Settings Settings for Dark

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ બેટ્સમેનોમાં ટોચનું સ્થાન જાળવ્યું જ્યારે બોલરોમાં બુમરાહ છઠ્ઠા સ્થાને

Live TV

X
  • ભારતના રવિન્દ્ર જાડેજા, ટેસ્ટ ઓલરાઉન્ડરોમાં વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડર બાદ બીજા નંબર પર રહ્યા હતા અને જસપ્રીત બૂમરાહ બોલરોની રેંકિંગમાં છટ્ઠા ક્રમે રહ્યા

    ભારતીય સુકાની વિરાટ કોહલીએ બેટ્સમેનોમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઇજાગ્રસ્ત બોલર જસપ્રિત બુમરાહ સોમવારે જારી કરવામાં આવેલી નવીનતમ ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. કોહલી (928 પોઇન્ટ) સાથે ટોચ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પૂજારા 791 પોઇન્ટ્સ સાથે ચોથા ક્રમે રહ્યા હતા. ભારતના રવિન્દ્ર જાડેજા, ટેસ્ટ ઓલરાઉન્ડરોમાં વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડર બાદ બીજા નંબર પર રહ્યા હતા અને જસપ્રીત બૂમરાહ બોલરોની રેંકિંગમાં છટ્ઠા ક્રમે રહ્યા હતા. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 360 પોઇન્ટ સાથે ટોચ પર છે, 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply