Skip to main content
Settings Settings for Dark

આજથી વર્લ્ડ કપ સ્ક્વોશ ચેમ્પિયનશીપની શરૂઆત થશે, 17 જૂન સુધી યોજાશે આ ચેમ્પિયનશીપ

Live TV

X
  • આ વિશ્વકપ 17 જૂન સુધી ચેન્નાઇ ખાતે રમાશે.

    ભારત દ્વારા આયોજિત થનારી વર્લ્ડ કપ સ્ક્વોશ ચેમ્પિયનશીપ આજથી શરૂ થશે. આ વિશ્વકપ 17 જૂન સુધી ચેન્નાઇ ખાતે રમાશે જેમાં ભારત ઉપરાંત હોંગકોંગ, જાપાન, મલેશિયા, ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને કોલંબિયા ભાગ લેશે. આ પહેલાં 2011 ની સાલમાં વિશ્વકપ સ્કવોશ સ્પર્ધા ચેન્નાઈમાં યોજાઈ હતી. ભારત વતી સૌરવ ઘોશાલ, અભયસિંહ, જોશના ચિનપ્પા અને તન્વી ખન્ના ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply