Skip to main content
Settings Settings for Dark

સર્બિયાઇ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે જીત્યું ફ્રેચ ઓપનનું ટાઇટલ

Live TV

X
  • સૌથી વધુ ગ્રાંડ સ્લેમ જીતવાનો નવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    ફ્રેંચ ઓપન 2023ના ફાઇનલમાં સર્બિયાઇ  ટેનીસ સ્ટાર નોવાક જોકોવિચે નોર્વેના કૈસ્પર રૃડને  તમામ ત્રણ સેટમાં 7-6, 6-3 અને  7-5થી હાર આપીને શાનદાર જીત મેળવીને ફ્રેંચ ઓપન ટેનિસના ટાઇટલને પોતાના નામે કર્યું છે. આ સાથે જ તેમણે સૌથી વધુ ગ્રાંડ સ્લેમ જીતવાનો નવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે.

    અગાઉ આ રેકોર્ડ સ્પેનના ટેનીસ સ્ટાર  રાફેલ નડાલના નામે હતો. તેમણે ગ્રાંડ સ્લેમના 22 ટાઇટલ જીત્યા હતા. જોકોવિચે ત્રીજી વાર ફ્રેંચ ઓપનનું ટાઇટલ જીત્યું છે. હાલ વિશ્વના નંબર 3 પર રહેલા  જોકોવિચેની આ 34મી ગ્રાંડ સ્લેમ ફાઇનલ   મેચ હતી. તો જોકોવિચથી હારનાર કૈસ્પર રૃડ હજુ સુધી પોતાનું એકપણ ટાઇટલ પોતાના નામે કરી શક્યા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply