આજે એશિયા કપ સુપર-ફોર મુકાબલામાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને
Live TV
-
એશિયા કપ સુપર-ફોર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન એકવાર ફરી આમને-સામને ટકરાશે. ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
એશિયા કપ સુપર-ફોર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન એકવાર ફરી આમને-સામને ટકરાશે. ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ જીતનારી ટીમની ફાઈનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત બની જશે. ભારતીય ટીમ ત્રણ મેચમાં સતત વિજય મેળવીને આજે મેદાનમાં ઉતરી રહી છે. આરંભિક રાઉન્ડમાં ટીમે હોંગકોંગ અને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો, તો સુપર ફોરના પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
