Skip to main content
Settings Settings for Dark

ડાંગની ગોલ્ડન ગર્લ સરીતા ગાયકવાડની સન્માન યાત્રા

Live TV

X
  • રમત-ગમત મંત્રી ઈશ્વર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગોલ્ડન ગર્લ સરીતા ગાયકવાડની સન્માન યાત્રા નિકીળી હતી.રમત ગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતી વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજીત આ સન્માન શોભા યાત્રામાં રમત -ગમત ,યુવા અને સાસ્કૃતીક મંત્રી ઈશ્વરસીંહ પટેલ ,સાસંદ ડો.કે.સી પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply