આજે ટી-20ની બીજી મેચ, શ્રેણી જીતવાના ઇરાદા સાથે ભારતીય ટીમ મેદાન પર ઉતરશે
Live TV
-
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે બીજી મેચ
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ આજે તીરુવનંત પુરમ ખાતે રમાશે. પ્રથમ ટી-20 માં વિજય મેળવ્યા બાદ આજની મેચ જીતીને ભારત શ્રેણી જીતવા માટે પ્રયાસ કરશે. જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણી જીવંત રાખવનો પ્રયત્ન કરશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી- 20 મેચ 6 વિકેટે જીતીને ભારતે 1-0 ની સરસાઇ મેળવી હતી.
