Skip to main content
Settings Settings for Dark

ભારતે વેસ્ટ ઈન્ડિઝને પરાસ્ત કરીને સીરીઝમાં મેળવી સરસાઈ

Live TV

X
  • વેસ્ટ ઇન્ડિઝના 207 રનના જવાબમાં કેપ્ટન કોહલી અને કે એલ રાહુલની તોફાની બેટીંગને કારણે ભારતે 18.4 ઓવરોમાં જ મેચ જીતી લીધી હતી

    ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પહેલી ટી-20 મેચમાં વેસ્ટઇડિંઝને છ વિકેટથી પરાસ્ત કરીને સીરીઝમાં સરસાઇ મેળવી લીધી છે... વેસ્ટ ઇન્ડિઝના 207 રનના જવાબમાં કેપ્ટન કોહલી અને કે એલ રાહુલની તોફાની બેટીંગને કારણે ભારતે 18.4 ઓવરોમાં જ મેચ જીતી લીધી હતી. વિરોટ કોહલીએ ટી-20નો તેનો સર્વાધિક સ્કોર 94 રન કરીને મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. રાહલે પણ 62 રન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply