Skip to main content
Settings Settings for Dark

આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની આજથી શરૂઆત

Live TV

X
  • આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની આજથી શરૂઆત થશે.

    આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની આજથી શરૂઆત થશે.11 દિવસ સુધી ચાલનાર ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીના 4500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેલાડીઓને વીડિયો સંદેશ આપશે. આ અવસરે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગસિંહ  ઠાકુર, મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply