Skip to main content
Settings Settings for Dark

ઓલ ઇન્ડિયા આતંર વિશ્વવિધ્યાલયની જુડો સ્પર્ધામાં ક્રિસ રાખોલિયાને ગોલ્ડ મેડલ

Live TV

X
  • ગોલ્ડ મેડલ :

    19 ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયા આતંર વિશ્વવિધ્યાલયની સાઉથ-વેસ્ટ ઝોન જુડો સ્પર્ધા ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમ્રિતસરમાં યોજાઈ હતી. જેમાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડી ક્રિશ અલ્પેશભાઇ રાખોલિયાએ 100 કિ.ગ્રા. ગ્રુપમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યુ હતું તેમજ એસ.એમ.એસ. ઇન્ડોર સ્ટેડિયમ જયપુર (રાજસ્થાન)માં યોજાનાર સિનયર નેશનલ જુડો ચેમ્પિયનશિપ-2023-24ના ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા છે. 

    અભિનંદન :

    આ ખેલાડીઓને કોલેજના આચાર્ય વિનોદ એન. પટેલ તથા શારિરીક શિક્ષણના આસિ.પ્રો. સી.કે.અસારિયા આસિ.પ્રો.ડો.બ્રિજેશ એસ. પટેલ તેમજ કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply