Skip to main content
Settings Settings for Dark

FIH હોકી પ્રો લીગ: ભારતીય ટીમ આજે સ્પેન સામે ટકરાશે

Live TV

X
  • મેન્સ FIH હોકી પ્રો લીગમાં આજે સાંજે ભારતનો મુકાબલો સ્પેન સામે થશે. મેચ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ, રાઉરકેલામાં સાંજે 07:30 વાગ્યે શરૂ થશે. આ મહિનાની દસમી તારીખે જ્યારે બંને ટીમો છેલ્લી વખત સામસામે આવી હતી, ત્યારે ભારતે 4-1થી વિજય નોંધાવ્યો હતો.

    હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ હાલમાં બે જીત, એક હાર અને એક ડ્રો સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. 

    બીજી તરફ ગઈકાલની મેચમાં ભારતીય મહિલા ટીમે અમેરિકાને શૂટ આઉટમાં હરાવ્યું હતું. ભારતે 1-1ની મેચ ડ્રો બાદ શૂટ-આઉટ બોનસમાં 2 પોઈન્ટ જીત્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply