Skip to main content
Settings Settings for Dark

ઇગ્લેન્ડના માર્લોમાં યોજાનારી પાંચ મેચની સીરીઝ માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત

Live TV

X
  • ઇગ્લેન્ડના માર્લોમાં યોજાનારી પાંચ મેચની સીરીઝ માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્ટાર ફોરવર્ડ રાની રામપાલને 18 સભ્યની ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન અને ગોલકીપર સવિતાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આ સીરીઝ રમાશે. તાજેતરમાં જ જાપાનમાં ઓલમ્પિક ટેસ્ટ સ્પર્ધામાં ટીમને જીત મળ્યાં પછી ટીમમાં રજની અને સવિતાએ પોતાનું સ્થાનજાળવી રાખ્યું છે.ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા,ગુરજીત કૌર,સલીમા ટેટેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મિડફિલ્ડમાં અનુભવી નવિતા ટુપ્પોની વાપસી થઇ છે જે ઇજા થવાને કારણે બહાર થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply