Skip to main content
Settings Settings for Dark

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ભગવાન હનુમાન આ વર્ષની આવૃત્તિના સત્તાવાર માસ્કોટ

Live TV

X
  • હનુમાનજીની સૌથી મોટી શક્તિ તેમની વફાદારી અને ભક્તિ છે.

    થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 12 જુલાઈથી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે. ભગવાન હનુમાન આ વર્ષની આવૃત્તિના સત્તાવાર માસ્કોટ હશે. એશિયન એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા તેમની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હનુમાને ભગવાન રામની સેવામાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિ સહિત અસાધારણ ક્ષમતા દર્શાવી હતી. હનુમાનજીની સૌથી મોટી શક્તિ તેમની વફાદારી અને ભક્તિ છે, તે પ્રકારે રમતવીરને લક્ષ્ય હાંસલ કરવા માટે આ ગુણોની જરૂર હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply