Skip to main content
Settings Settings for Dark

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતના અભિષેક પાલે બ્રોન્ઝ મેડલ જીત્યો

Live TV

X
  • 10 હજાર મીટરની સ્પર્ધા 29.33 સેકન્ડમાં પૂર્ણ કરી.

    બેંગકોકમાં રમાઇ રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતના અભિષેક પાલે બુધવારે લાંબા અંતરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અભિષેક પાલે પુરૂષની 10 હજાર મીટરની સ્પર્ધાને 29.33 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. જ્યારે ભારતનો ગુલવીર સિંઘ 29.53 મિનિટના સમય સાથે પાંચમા ક્રમે રહ્યો હતો. ઐશ્વર્યા મિશ્રાએ 400 મીટરની દોડ 53.58 સેકન્ડમાં પૂર્ણ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પુરૂષોની 400 મીટર દોડની સેમીફાઈનલમાં રાજેશ રમેશ અને મુહમ્મદ અજમલે જીત હાંસલ કરીને ફાઇનલમાં પહોંચ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply