Skip to main content
Settings Settings for Dark

વિમ્બલડન મેન્સ સિંગલ્સ સેમિફાઈનલમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડનની જોડીનો પ્રવેશ

Live TV

X
  • રોહન બોપન્નાએ ત્રીજી વખત વિમ્બલડન મેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ્યો છે.

    વિમ્બલડન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડનની જોડીએ પ્રવેશ મેળવી લીધો છે. આ જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડના ગ્રીકસ્પૂર અને સ્ટીવન્સની જોડીને ત્રણ સેટના ભારે સંઘર્ષ બાદ જીત હાંસલ કરીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઈનલમાં બોપન્ના અને એબ્ડનની ટક્કર ટોપ સીડ ધરાવતા નેધરલેન્ડના કૂલ્હોફ અને બ્રિટનના સ્કુપસ્કીની જોડી સામે થશે. રોહન બોપન્નાએ ત્રીજી વખત વિમ્બલડન મેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ્યો છે. છેલ્લે તેઓએ 2013 અને 2015માં વિમ્બલડનની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પુરુષ એકલ વર્ગમાં સર્બિયાના નોવાક જોકોવિચે કવાર્ટર ફાઇનલમાં જીત મેળવીને રેકોર્ડ સર્જ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચે ચાર સેટમાં રશિયાના ટેનિસ ખેલાડી રૂબલેવને 4-6, 6-1, 6-4, 6-3 થી માત આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply