Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, ભારતે અત્યાર સુધીમાં કુલ 27 મેડલ જીત્યા

Live TV

X
  • એશિયન ગેમ્સમાં ભારતે આજે છઠ્ઠા દિવસે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા.

    ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 27 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં ભારતે આજે છઠ્ઠા દિવસે પુરુષ કેટેગરીમાં સ્વપ્નિલ કુશલે, ઐશ્વર્ય પ્રતાપ સિંહ, અખિલ શેરાનની ભારતીય ટીમે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે 10 મીટર એર પિસ્ટલમાં ઈશા, પલક અને દિવ્યાની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ટેનિસમાં ભારતની સાકેત અને રામકુમાર રામનાથનની જોડીએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે વુશુમાં રજતપદક જીતી લીધો છે. હોકી પુલ-એમાં ભારતે જાપાનની ટીમને 4.2થી પરાજય આપ્યો હતો. ભારત હવે પછીની મેચ શનિવારે પાકિસ્તાન સામે રમશે. વુશુમાં ભારતની રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply