Skip to main content
Settings Settings for Dark

ICC વિશ્વકપ 2023 માટે આજથી વોર્મઅપ મેચોની શરૂઆત, કુલ 10 ટીમ બે-બે વોર્મઅપ મેચો રમશે

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાન સામે વોર્મ અપ મેચ રમશે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજો મુકાબલો યોજાશે.

    ICC વિશ્વકપ 2023 માટે આજથી  વોર્મઅપ મેચોની શરૂઆત થઇ રહી છે. ટુર્નામેન્ટસમાં ભાગ લઇ રહેલી કુલ 10 ટીમ બે-બે વોર્મઅપ મેચો રમશે. વોર્મઅપ મેચોના પ્રથમ દિવસે આજે ત્રણ મુકાબલા યોજાશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ ગુવાહાટીમાં મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાન સામે વોર્મ અપ મેચ રમશે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજો મુકાબલો યોજાશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ અને 3 ઓક્ટોબરે પોતાની બીજી વોર્મઅપ મેચ રમશે.વન ડે વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્જર્ડ અક્ષર પટેલના સ્થાને આર. અશ્વિન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આર.અશ્વિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની વન ડે સીરીઝમાં શાનદાર દેખાવ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply